આજે તારીખ ૦૮:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

   News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૮ મે ૨૦૨૩, સોમવાર

“તિથિ” – વૈશાખ વદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૨:૦૮, આભુષણ ચતુર્થી વ્રત, પુનિત મહારાજ જયંતિ, રેડક્રોસ દિન, ગોપાળાનંદ સ્વામી પૂ.તિથી (અ.પૂ.), વિછુંડો ઉ.૧૯:૧૧, વિષ્ટી ૧૮:૨૦સુધી, થેલેસેમીયા દિન

“સુર્યોદય” – ૬ઃ૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭ઃ૪૫ થી ૯.૨૨

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૯.૦૯)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૯ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૯.૦૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૯.૦૯)
સાંજે ૭.૦૯ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૮ – ૭.૪૫
શુભઃ ૯.૨૨ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
લાભઃ ૧૫.૪૯ – ૧૭.૨૫
અમૃતઃ ૧૭.૨૫ – ૧૯.૦૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૨ – ૨૦.૨૫
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૨૧
અમૃતઃ ૨૭.૨૧ – ૨૮.૪૫
ચલઃ ૨૮.૪૫ – ૩૦.૦૮

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More