Today’s Horoscope : આજે 23 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 23 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨૩ ઓગસ્ટ ૨૦૨૩, બુધવાર

“તિથિ” – શ્રાવણ સુદ સાતમ

“દિન મહીમા”

શિતળા સાતમ-દ.ગુજરાત, સંત તુલસીદાસ જયંતિ, ભા.ભાદ્રપદ માસ શરૂ, બુધવક્રી, વિછુંડો બેસે ર૬ઃ૫૪, સાયન સૂર્ય કન્યામાં ૧૪:૩૨, શરદ ઋતુ આરંભ, રવિયોગ ૦૮:૦૮ સુધી

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૧ થી ૧૪.૧૬

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૨૬.૫૨)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૨.૫૨ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી, વિશાખા (૮.૦૬)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૬.૫૨)
રાત્રે ૨.૫૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૩ – ૭.૫૭
અમૃતઃ ૭.૫૭ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૧
ચલઃ ૧૫.૫૦ – ૧૭.૨૫
લાભઃ ૧૭.૨૫ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૫ – ૨૧.૫૦
અમૃતઃ ૨૧.૫૦ – ૨૩.૧૬
ચલઃ ૨૩.૧૬ – ૨૪.૪૧
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

આ સમાચાર પણ વાંચો : CBI: કેન્દ્ર સરકારે CBIમાં DIGનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લીધો, બે SPને પણ ભેટ આપી

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More