Today’s Horoscope : આજે 23 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 23 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Akash Rajbhar
todays horoscope 23rd october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨૩ ઓક્ટોબર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – આસો સુદ નોમ

“દિન મહીમા”

મહાનવરાત્રી પૂરા, મહા/ નૈવેદ્ય નવમી, ભદ્રકાલી અવતાર, પંચક બેસે ૨૮:૨૩, ભા.કાર્તિક શરૂ, બુધ્ધ જયંતિ, નોરતું-૯, હરીનોમ, રવિયોગ અહોરાત્ર, હેમંત ઋતુ આરંભ ૨૧:૫૨, સાયન સૂર્ય વૃશ્ચિકમાં, સિધ્ધિયોગ ૧૭:૧૫ સુધી

“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૦૩ થી ૯.૨૯

“ચંદ્ર” – મકર, કુંભ (૨૮.૨૧)
આજે જન્મેલા બાળકની રાશી ૨૪ ઓક્ટોબર, સવારે ૪.૨૧ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૭.૧૩)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૮.૨૧)
૨૪ ઓક્ટોબર, સવારે ૪.૨૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૬ – ૮.૦૩
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૬
ચલઃ ૧૩.૪૯ – ૧૫.૧૬
લાભઃ ૧૫.૧૬ – ૧૬.૪૩
અમૃતઃ ૧૬.૪૩ – ૧૮.૦૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૯ – ૧૯.૪૩
લાભઃ ૨૨.૪૯ – ૨૪.૨૩
શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૯.૦૩
ચલઃ ૨૯.૦૩ – ૩૦.૩૭

આ સમાચાર પણ વાંચો : Aircraft Crash: મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, આટલા પાઈલટ ઈજાગ્રસ્ત.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More