Today’s Horoscope : આજે 25 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 25 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Akash Rajbhar
todays horoscope 25th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨૫ ઓક્ટોબર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – આસો સુદ અગિયારસ

“દિન મહીમા”

પાશાકુશા એકાદશી-સાકરટેટી, ભરત મિલાપ, પંચક, સંત ધનશ્યામદાસબાપૂ જ.દિન-બાબરા, પદ્મનાભ દ્વાદશી, વિષ્ટી ૧૨:૩૩ સુધી, રવિયોગ ૧૩:૩૧થી, વિષ્ટી ૦૪:૫૫થી

“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૨ થી ૧૩.૪૯

“ચંદ્ર” – કુંભ, મીન (૨૯.૫૬)
આજે જન્મેલા બાળકની રાશી ૨૬ ઓક્ટોબર, સવારે ૫.૫૬ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૩.૨૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૯.૫૬)
૨૬ ઓક્ટોબર, સવારે ૫.૫૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૭ – ૮.૦૩
અમૃતઃ ૮.૦૩ – ૯.૩૦
શુભઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
ચલઃ ૧૫.૧૫ – ૧૬.૪૨
લાભઃ ૧૬.૪૨ – ૧૮.૦૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૨ – ૨૧.૧૫
અમૃતઃ ૨૧.૧૫ – ૨૨.૪૯
ચલઃ ૨૨.૪૯ – ૨૪.૨૩
લાભઃ ૨૭.૩૦ – ૨૯.૦૪

આ સમાચાર પણ વાંચો : Indian Panorama: ભારતીય પેનોરમા 2023એ 54મી આઈએફએફઆઈ, 2023 માટે સત્તાવાર પસંદગીની જાહેરાત કરી.

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More