Today’s Horoscope : આજે 26 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૨૬ જુલાઈ ૨૦૨૩, બુધવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ આઠમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, રવિયોગ ર૫:૧૦થી, કારગીલ વિજય દિવસ, યાદિઃ અધિકમાસ દરમ્યાન અનુકુળતાએ વનભોજન કરવા જવું

“સુર્યોદય” – ૬ઃ૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૫ થી ૧૪.૨૩

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૪ – ૭.૫૨
અમૃતઃ ૭.૫૨ – ૯.૩૦
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
ચલઃ ૧૬.૦૦ – ૧૭.૩૮
લાભઃ ૧૭.૩૮ – ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૮ – ૨૨.૦૦
અમૃતઃ ૨૨.૦૦ – ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

આ સમાચાર પણ વાંચો : Teamwork : આને કે’વાય ટીમવર્ક, બિલાડીનું ભોજન ચોરવા કાગડાઓએ લગાવ્યું ગજબ દિમાગ, વિડીયો જોઈને મજા પડી જશે.. જુઓ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More