Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 26 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 26 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 26th september 2023 horoscope

todays horoscope 26th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૬ સપ્ટેમ્બર ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – ભાદરવો સુદ બારસ

“દિન મહીમા”

શ્રવણ/ કલ્કીદ્વાદશી, ઠાકોરજી જળવિહાર, વામનજયંતિ, માતા ભુવનેશ્વરી જયંતિ, રાજયોગ, પરિવર્તની/જલજીલણી એકાદશી (વૈ)-દહિંકાકડી, પંચક બેસે ૨૦:૨૯, વિષ્ણુ પરિવર્તનોત્સવ

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૩૦ થી ૧૭.૦૦

“ચંદ્ર” – મકર, કુંભ (૨૦.૨૬)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૮.૨૬ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૯.૪૦)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૦.૨૬)
સાંજે ૮.૨૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૦
અમૃતઃ ૧૨.૩૦ – ૧૩.૫૯
શુભઃ ૧૫.૩૦ – ૧૭.૦૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૦૦ – ૨૧.૩૦
શુભઃ ૨૩.૦૦ – ૨૪.૩૦
અમૃતઃ ૨૪.૩૦ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૩૦

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું પરિણીતી બાદ હવે બોલિવૂડ ની પંગા ક્વીન પણ બંધાશે લગ્ન ના બંધન માં? આ એક્ટરે કર્યો દાવો

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Mercury Retrograde 2026 29 જૂનથી બુધ ગ્રહની વક્રી ચાલ જાણો તમારી રાશિ પર શું થશે અસર અને શું રાખવી સાવધાની
Most Attractive Zodiac Signs પ્રેમ મામલે લકી અને દેખાવમાં કિલર! આ ૩ રાશિના લોકોની પર્સનાલિટી પાછળ દુનિયા થાય છે પાગલ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Remedies for Mangal Dosha મંગળદોષને કારણે લગ્નમાં વિલંબ? આ ૫ અચૂક ઉપાયોથી દૂર થશે વિવાહના અવરોધો
Exit mobile version