Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 27 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 27 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 27th october 2023 horoscope

todays horoscope 27th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૭ ઓક્ટોબર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – આસો સુદ તેરસ

“દિન મહીમા”

૧૪નો ક્ષય, પંચક, સ્વામી મુકતાનંદજી પૂ.તિથી-ગણેશપુરી, રાસોત્સવ(પુષ્ટી.), અમૃતસિધ્ધિયોગ ૦૯:૨૫થી, વિષ્ટી ૨૮:૧૧થી, રવિયોગ ૦૯:૨૫થી

“સુર્યોદય” – ૬.૩૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૬ થી ૧૨.૨૨

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૯.૨૩)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૮ – ૮.૦૪
લાભઃ ૮.૦૪ – ૯.૩૦
અમૃતઃ ૯.૩૦ – ૧૦.૫૬
શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૮
ચલઃ ૧૬.૪૧ – ૧૮.૦૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૫ – ૨૨.૪૮
શુભઃ ૨૪.૨૨ – ૨૫.૫૬
અમૃતઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
ચલઃ ૨૭.૩૦ – ૨૯.૦૪

આ સમાચાર પણ વાંચો : Raj kundra: રાજ કુન્દ્રા એ કર્યો મોટો ખુલાસો, પોર્નોગ્રાફી કેસ વચ્ચે શિલ્પા શેટ્ટીએ અભિનેતા ને પૂછ્યો હતો આવો સવાલ

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version