Today’s Horoscope : આજે 2 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope
todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨ સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – શ્રાવણ વદ ત્રીજ

“દિન મહીમા”

કુલકાજળી વ્રત, ગુંગી ત્રીજ, કુંજલી ત્રીજ, પંચક, સ્થિરયોગ ૨૦:૫૧ બેસે, વ્યતિપાત ર૭:૧૧ થી, વિષ્ટી ૧૦:૧૭ થી ૨૦:૫૧, વ્રજમૂશળયોગ ૧૨:૩૧થી, સ્વામી.મંદિર પાટો.-નાયરોબી (કેન્યા)

“સુર્યોદય” – ૬.૨૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૧ થી ૧૧.૦૫

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૨.૨૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૮ – ૯.૩૧
ચલઃ ૧૨.૩૮ – ૧૪.૧૧
લાભઃ ૧૪.૧૧ – ૧૫.૪૫
અમૃતઃ ૧૫.૪૫ – ૧૭.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૨ – ૨૦.૧૮
શુભઃ ૨૧.૪૫ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૮
ચલઃ ૨૪.૩૮ – ૨૬.૦૫
લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૫

આ સમાચાર પણ વાંચો : UPI Transaction: ડિજિટલ પેમેન્ટમાં દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો, ઓગસ્ટ મહિનામાં થયા રેકોર્ડ બ્રેક UPI ટ્રાન્ઝેક્શન.. જાણો આંકડાઓ..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!