Today’s Horoscope : આજે 31 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope
todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૩૧ જુલાઈ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ તેરસ

“દિન મહીમા”

૧૪નો ક્ષય, રવિયોગ ૧૯:૦૦ સુધી, વિષ્ટી ૨૭:૫૩થી, શીલવ્રત-ધરના ઉંબરામાં સાથીયા પુરવા અને કુળદેવી ને દિવો કરવો

“સુર્યોદય” – ૬ઃ૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭ઃ૫૩ – ૯.૩૦

“ચંદ્ર” – ધનુ, મકર (૨૪.૧૫)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૧૫ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૮.૫૭)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૪.૧૫)
રાત્રે ૧૨.૧૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૬ – ૭.૫૩
શુભઃ ૯.૩૦ – ૧૧.૦૮
ચલઃ ૧૪.૨૨ – ૧૫.૫૯
લાભઃ ૧૫.૫૯ – ૧૭.૩૬
અમૃતઃ ૧૭.૩૬ – ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૪ – ૨૦.૩૬
લાભઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૩
ચલઃ ૨૮.૫૩ – ૩૦.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

“તુલાઃ”(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

“મકરઃ”(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

આ સમાચાર પણ વાંચો : Eknath Shinde big decision : વસઈ, વિરાર, દહાણુકર માટે સારા સમાચાર; મેટ્રોને લઈને મુખ્યમંત્રીનો મોટો નિર્ણય.. જાણો શું છે આ મુદ્દો…

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!