આજે તારીખ ૨૪:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૪ મે ૨૦૨૩, બુધવાર

“તિથિ” – જેઠ સુદ પાંચમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
શ્રુત પંચમી, શ્રીનાથજીનો નાવ મનોરથ, જૈન ધર્મનાથ મોક્ષ, વિવાહ પંચમી મહાદેવ-ઓરીસ્સા, કુમારયોગ ૧૫:૦૬ સુધી, રવિયોગ ૧૫:૦૬થી

“સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૫ થી ૧૪.૧૪

“ચંદ્ર” – મિથુન, કર્ક (૮.૨૬)
આજે જન્મેલા બાળકની રાશિ સવારે ૮.૨૬ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશિ રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૧૫.૦૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૮.૨૬)
સવારે ૮.૨૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૩ – ૭.૪૧
અમૃતઃ ૭.૪૧ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૫૨ – ૧૭.૩૦
લાભઃ ૧૭.૩૦ – ૧૯.૦૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૦ – ૨૧.૫૨
અમૃતઃ ૨૧.૫૨ – ૨૩.૧૩
ચલઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More