આજે તારીખ ૨૭:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૭ મે ૨૦૨૩, શનિવાર

“તિથિ” – જેઠ સુદ સાતમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
ગંગા સાતમ, ગંગા પૂજન, વિષ્ટી ૦૭:૪૩થી ૨૦:૫ર

“સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૧૯ થી ૧૦.૫૭

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશિ સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૧ – ૯.૧૯
ચલઃ ૧૨.૩૬ – ૧૪.૧૪
લાભઃ ૧૪.૧૪ – ૧૫.૫૨
અમૃતઃ ૧૫.૫૨ – ૧૭.૩૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૯ – ૨૦.૩૧
શુભઃ ૨૧.૫૨ – ૨૩.૪૧
અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૩૬
ચલઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
લાભઃ ૨૮.૪૦ – ૩૦.૦૨

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : દમવેલ – આ શક્તિશાળી ઔષધિના ઉપયોગથી આ રોગો માટે ક્યારે પણ દવા ખાવાની જરૂર નહીં પડે..

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More