Site icon News Continuous Bureau | Mumbai

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩ એપ્રિલ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ વદ સાતમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
મારવાડી સાતમ, શિતળા સાતમ, રવિયોગ ૨૬.૩૯ સુધી, વિષ્ટી ૧૯.૦૨ સુધી

"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૭ થી ૧૧.૦૯

"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – મૂળ

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૪ – ૯.૩૭
ચલઃ ૧૨.૪૨ – ૧૪.૧૪
લાભઃ ૧૪.૧૪ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૨ – ૨૦.૧૯
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૪
અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૪૧
ચલઃ ૨૪.૪૧ – ૨૬.૦૯
લાભઃ ૨૯.૦૪ – ૩૦.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ.ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Uday 2026| શનિ ઉદયના પ્રભાવ હેઠળ આ ૫ રાશિઓ ૧ મહિના સુધી રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Pukhraj । માત્ર ૩૦ દિવસમાં પરિવર્તન! આ રત્ન આ ૨ રાશિઓ માટે સાબિત થશે વરદાનરૂપ.
Exit mobile version