Site icon

Today’s Horoscope : આજે 4 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 4 સપ્ટેમ્બર2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૪ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – શ્રાવણ વદ પાંચમ

“દિન મહીમા”

નાગ પંચમી-પૂજન, રક્ષા પંચમી, ક્ષેત્રપાલ પૂજન, ચિમનલાલજી ઉત્સવ-મુંબઇ, ગુરૂવકી સોમેશ્ર્વર પૂજન-મગ, કુમારયોગ ૦૯:૨૭ સુધી, જવાળામુખીયોગ ૦૯:૨૭ થી ૧૬:૪૩, શુક્રમાર્ગી

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૪૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૮ થી ૯.૩૧

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૯.૨૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૫ – ૭.૫૮
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૪
ચલઃ ૧૪.૧૧ – ૧૫.૪૪
લાભઃ ૧૫.૪૪ – ૧૭.૧૭
અમૃતઃ ૧૭.૧૭ – ૧૮.૫૦

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૦ – ૨૦.૧૭
લાભઃ ૨૩.૧૧ – ૨૪.૩૮
શુભઃ ૨૬.૦૪ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૮
ચલઃ ૨૮.૫૮ – ૩૦.૨૫

આ સમાચાર પણ વાંચો : German Nazi Camp: 98 વર્ષીય જર્મન વ્યક્તિ પર નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં હત્યા માટે સહાયક તરીકે આરોપ મૂકવામાં આવ્યો… જાણો આ સમગ્ર પ્રકરણ વિગતે..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Saturn Transit 2025: કેન્‍દ્ર ત્રિકોણ રાજયોગ ૩૦ વર્ષ બાદ શનિ એ બનાવ્યો શક્તિશાળી યોગ, ‘આ’ રાશિઓને મળશે અપાર ધન
Love Triangle Yoga: ૧૮ વર્ષના લાંબા સમયગાળા પછી બન્યો અત્યંત શક્તિશાળી ‘કામ ત્રિકોણ યોગ’; ગુરુ, રાહુ અને મંગળની યુતિથી ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય
Mahanavami 2025: શારદીય નવરાત્રિની મહાનવમીથી આ રાશિઓનો શરૂ થશે સુવર્ણકાળ, સર્જાઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version