Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 5 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૫ ઓગસ્ટ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ ચોથ

“દિન મહીમા”

પંચક, વ્રજમૂશળયોગ, ૨૬ઃ૫૫થી, વિનાયક વ્રત-ગણેશ પૂજન કરવું લાડુ ધરવાં

“સુર્યોદય” – ૬ઃ૧૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૧ થી ૧૧.૦૮

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૪ – ૯.૩૧
ચલઃ ૧૨.૪૪ – ૧૪.૨૧
લાભઃ ૧૪.૨૧ – ૧૫.૫૮
અમૃતઃ ૧૫.૫૮ – ૧૭.૩૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૧ – ૨૦.૩૫
શુભઃ ૨૧.૫૮- ૨૩.૨૧
અમૃતઃ ૨૩.૨૧ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૫ – ૩૦.૧૮

આ સમાચાર પણ વાંચો : L&T Finance : એલએન્ડટી ફાઇનાન્સે કામગીરીના પ્રથમ વર્ષમાં ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની એસએમઈ લોનનું વિતરણ કર્યું

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

Pyrite Anklet Astrology Rules ખોટી રીતે પહેરેલી પાયરાઈટની પાયલ લાવી શકે છે મોટી આફત! કિસ્મત ચમકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો, નહીંતર થશે મોટું નુકસાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2026 29 જૂનથી બુધ ગ્રહની વક્રી ચાલ જાણો તમારી રાશિ પર શું થશે અસર અને શું રાખવી સાવધાની
Most Attractive Zodiac Signs પ્રેમ મામલે લકી અને દેખાવમાં કિલર! આ ૩ રાશિના લોકોની પર્સનાલિટી પાછળ દુનિયા થાય છે પાગલ
Exit mobile version