Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 5 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 31st october 2023 horoscope

todays horoscope 31st october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૫ ઓક્ટોબર ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – ભાદરવો વદ સાતમ

“દિન મહીમા”

૭ની વૃધ્ધિતિથી, ચંદન સાતમ, વિષ્ટી ૧૮:૦૩ સુધી, રવિયોગ ૧૯:૪૦ સુધી, સાતમનું શ્રાધ્ધ, ધનશ્યામલાલજી ઉ.સુરત, બુધનો અસ્ત પૂર્વમાં

“સુર્યોદય” – ૬.૩૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૬ થી ૧૫.૨૫

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૬.૫૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૫૭ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૯.૩૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૬.૫૭)
સવારે ૬.૫૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૧ – ૭.૫૯
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૨૭
લાભઃ ૧૨.૨૭ – ૧૩.૫૬
શુભઃ ૧૬.૫૪ – ૧૮.૨૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૩ – ૧૯.૫૪
ચલઃ ૧૯.૫૪ – ૨૧.૨૫
લાભઃ ૨૪.૨૭ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૦
અમૃતઃ ૨૯.૦૦ – ૩૦.૩૧

આ સમાચાર પણ વાંચો : Nobel Prize 2023: ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની થઇ જાહેરાત, આ વર્ષે આ ત્રણ દિગ્ગજોને સન્માનિત કરવામાં આવશે..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version