News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૭ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર
“તિથિ” – ભાદરવો વદ આઠમ
“દિન મહીમા”
સૌભાગ્યવતીનું શ્રાધ્ધ, અવિધવા નોમ, ડોશીનોમ, ભકિતમાતાનું શ્રાધ્ધ, નોમનું શ્રાધ્ધ, શ્રીમુરલીધરજી ઉત્સવ-કોટા, દગ્ધયોગ ૦૮:૦૯થી
“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૨૧ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૨૯ થી ૧૦.૫૮
“ચંદ્ર” – મિથુન, કર્ક (૧૭.૧૬)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૧૬ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.
“નક્ષત્ર” – પુનર્વસુ
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૭.૧૬)
સાંજે ૫.૧૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૦ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૬ – ૧૩.૫૫
લાભઃ ૧૩.૫૫ – ૧૫.૨૪
અમૃતઃ ૧૫.૨૪ – ૧૬.૫૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૨૧ – ૧૯.૫૨
શુભઃ ૨૧.૨૪ – ૨૨.૫૫
અમૃતઃ ૨૨.૫૫ – ૨૪.૨૬
ચલઃ ૨૪.૨૬ – ૨૫.૫૮
લાભઃ ૨૯.૦૦ – ૩૦.૩૨
આ સમાચાર પણ વાંચો : Syria Attack: સીરિયામાં મિલિટરી એકેડમી પર ડ્રોનથી ભયંકર હુમલો, 100થી વધુના મોત, આટલા લોકો ઈજાગ્રસ્ત.. જાણો હાલ કેવી છે સ્થિતિ..વાંચો વિગતે અહીં…
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.
“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.
“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.
“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.
“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.