Site icon

Today’s Horoscope : આજે 8 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૮ જુલાઈ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – અષાઢ વદ છઠ્ઠ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”

પંચક, રવિયોગ ૨૦:૩૬થી શરૂ, વિષ્ટી ૨૧:૫૩થી, બુધ કર્ક રાશીમાં ૧૨:૧૭

“સુર્યોદય” – ૬ઃ૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૬ થી ૧૧.૦૫

“ચંદ્ર” – કુંભ, મીન (૧૪.૫૬)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૫૬ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૦.૩૪)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૪.૫૬)
બપોરે ૨.૫૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૭ – ૯.૨૬
ચલઃ ૧૨.૪૩ – ૧૪.૨૨
લાભઃ ૧૪.૨૨ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
ચલઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
લાભઃ ૨૮.૪૭ – ૩૦.૦૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra NCP Crisis: ‘હંમેશા તેને બહેનની જેમ પ્રેમ કરશે’, સુપ્રિયા સુલેએ કહ્યું- ભાઈ અજિત પવાર સાથે લડી શકતા નથી

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version