Site icon

Today’s Horoscope : આજે 9 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 9 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 9th october 2023 horoscope

todays horoscope 9th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૯ ઓક્ટોબર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – ભાદરવો વદ દશમ

“દિન મહીમા”

શ્રીજી મહારાજ સ્મૃતિપર્વ, પ્રમુખ સ્વામી સ્મૃતિપર્વ, દગ્ધયોગ ૧૨:૩૭ સુધી, વિશ્વ ટપાલ દિન , અગીયારશનું શ્રાધ્ધ, વિષ્ટી ૧૨:૩૭ સુધી, કુમારયોગ ૧૯:૪૫થી

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૦૦ થી ૯.૨૯

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૯.૪૩)
આજે જન્મેલા બાળકની રાશી ૧૦ ઓક્ટોબર, સવારે ૫.૪૩ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૯.૪૩)
૧૦ ઓક્ટોબર, સવારે ૫.૪૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૨ – ૮.૦૦
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૭
ચલઃ ૧૩.૫૪ – ૧૫.૨૩
લાભઃ ૧૫.૨૩ – ૧૬.૫૧
અમૃતઃ ૧૬.૫૧ – ૧૮.૧૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૧૯ – ૧૯.૫૧
લાભઃ ૨૨.૫૪ – ૨૪.૨૬
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ – ૨૯.૦૧
ચલઃ ૨૯.૦૧ – ૩૦.૩૨

આ સમાચાર પણ વાંચો : Israel war : ઘમાસાન યુદ્ધ શરૂ, ખરેખર શું ચાલી રહ્યું છે? કેટલાના મૃત્યુ થયા?? જાણો તમામ વિગત અહીં…

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Saturn Margi: શનિદેવની સીધી ચાલ શરૂ: 2025 નવેમ્બરથી આ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કામમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Devuthani Ekadashi 2025: દેવઉઠી એકાદશી ક્યારે મનાવાશે? જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ
Diya Symbolism Panch Tatva: દીપકનું બુઝાવું શા માટે અશુભ માનવામાં આવે છે? જીવન સાથે કેવી રીતે જોડાય છે દીપની જ્યોત
Exit mobile version