Site icon

Today’s Horoscope : આજે 9 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 9 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૯ સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – શ્રાવણ વદ દશમ

“દિન મહીમા”

સ્વામી મંદિર પાટોત્સવ-લંડન(યુ.કે.), ઉગારામબાપા તિથી-બાંદરા (ગોંડલ) શ્રીરણછોડરાયજી પલના વિજય-ડાકોર, વિષ્ટી ૧૯:૧૮ સુધી, મંગળ અસ્ત પશ્ચિમમાં

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૪૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૧ થી ૧૧.૦૩

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૧૪.૨૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૮ – ૯.૩૧
ચલઃ ૧૨.૩૬ – ૧૪.૦૮
લાભઃ ૧૪.૦૮ – ૧૫.૪૧
અમૃતઃ ૧૫.૪૧ – ૧૭.૧૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૬ – ૨૦.૧૩
શુભઃ ૨૧.૪૧ – ૨૩.૦૮
અમૃતઃ ૨૩.૦૮ – ૨૪.૩૬
ચલઃ ૨૪.૩૬ – ૨૬.૦૩
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

આ સમાચાર પણ વાંચો : Border security: ગુજરાત સરકાર દ્વારા “આપણી સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમ” નું કરાયું આયોજન, જાણો કઈ રીતે લઈ શકશો ભાગ..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન

Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Kanya Pujan: મહા અષ્ટમીના દિવસે કન્યા પૂજન માટે શુભ યોગ, જાણો વિધિ અને મુહૂર્ત
Exit mobile version