Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

today's horoscope today 02 November 2024 know today's horoscope prediction and almanac

today's horoscope today 02 November 2024 know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

આજનો દિવસ ૧ નવેમ્બર ૨૦૨૪, શુક્રવાર

 

Join Our WhatsApp Channel

“તિથિ” – આસો વદ અમાસ

 

“દિન મહીમા”

દર્શ અમાસ (અમાસ ૧૮:૧૮ સુધી), કુમારયોગ પ્રારંભ ૨૭:૩૨, અન્વાધાન, અભ્યંગસ્નાન, જૈન મહાવીર સ્વામી નિર્વાણ દિન 

 

“સુર્યોદય” – ૬.૪૦ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૬ થી ૧૨.૨૨

 

“ચંદ્ર” – તુલા 

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – સ્વાતી

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૪૦ – ૮.૦૬

લાભઃ ૮.૦૬ – ૯.૩૧

અમૃતઃ ૯.૩૧ – ૧૦.૫૬

શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

ચલઃ ૧૬.૩૭  ૧૮.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૧૩ – ૨૨.૪૮

શુભઃ ૨૪.૨૨ – ૨૫.૫૭

અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૩૧

ચલઃ ૨૭.૩૧ – ૨૯.૦૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Nav Pancham Yog Astrology નવપંચમ યોગ આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર, ધનલાભના પ્રબળ યોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version