Site icon

Today’s Horoscope : આજે ૨ મે ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 02 May 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 02 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨ મે ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – વૈશાખ સુદ પાંચમ

“દિન મહીમા”
આદ્ય શ્રી શંકરાચાર્ય જયંતિ, શ્રી સોમનાથ પ્રતિષ્ઠા દિન (સૌ. ૭૫), રામાનુજાચાર્ય જયંતિ, શ્રી સુરદાસ જ, શ્રી ઉમિયા માતાજી પાટોત્સવ, કુમારયોગ ૧૩-૦૫થી ૩૦–૧૫, રવિયોગ ૧૩-૦૫થી.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૯ થી ૧૨.૩૬

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૧૩.૦૩)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૧ – ૭.૪૭
લાભઃ ૭.૪૭ – ૯.૨૩
અમૃતઃ ૯.૨૩ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૪ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૮ – ૨૩.૧૧
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૩
ચલઃ ૨૭.૨૩ – ૨૮.૪૭

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Panchgrahi Yog 2026: કુંભ રાશિમાં રચાશે દુર્લભ ‘પંચગ્રહી યોગ’: શનિ દેવ કરાવશે પાંચ ગ્રહોનું મિલન, આ 5 રાશિઓના નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૫ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Eye Twitching Meaning Astrology: આંખનું ફફડવું શુભ કે અશુભ? સામુદ્રિક શાસ્ત્ર મુજબ પુરુષો અને સ્ત્રીઓ માટે બદલાઈ જાય છે તેના અર્થ; જાણો શું કહે છે તમારું નસીબ
Shani Asta 2026: શનિનો અસ્ત, મુશ્કેલીઓનો પ્રારંભ! જાણો કઈ એ 4 નસીબદાર રાશિઓ છે જેમના માટે 13 માર્ચ પછીનો સમય અગ્નિપરીક્ષા સમાન રહેશે.
Exit mobile version