Today’s Horoscope : આજે ૫ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 05 January 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ

૫ જાન્યુઆરી ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – માગશર વદ નોમ

“દિન મહીમા”
શ્રીવિઠ્ઠલજી શ્રીગુંસાઇજી પ્રાગોટયત્સવ, ગુરૂ ગોવિંદ સિંહ જયંતિ

“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૧ થી ૧૨.૪૪

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૧૯.૪૮)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૪ – ૮.૩૭
લાભઃ ૮.૩૭ – ૯.૫૯
અમૃતઃ ૯.૫૯ – ૧૧.૨૧
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૦૬
ચલઃ ૧૬.૫૧ – ૧૮.૧૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૯ – ૨૩.૦૬
શુભઃ ૨૪.૪૪ – ૨૬.૨૧
અમૃતઃ ૨૬.૨૧ – ૨૭.૫૯
ચલઃ ૨૭.૫૯ – ૨૯.૩૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More