News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૫ માર્ચ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧
“તિથિ” – ફાગણ સુદ છઠ્ઠ
“દિન મહીમા”
ગૌરૂપણી ષષ્ઠી, આચાર્ય સુંદરસાહેબ પૂ.તિથી (સચ્ચિદાનંદ સંપ્રદાય), રવિયોગ ર૫:૦૯ સુધી, સિધ્ધિયોગ ૨૫:૦૯ સુધી
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૪૪ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૫૦ થી ૧૪.૧૯
“ચંદ્ર” – મેષ, વૃષભ (૮.૧૨)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૧૨ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.
“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૨૫.૦૭)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૮.૧૨)
સવારે ૮.૧૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૩ – ૧૧.૨૨
લાભઃ ૧૧.૨૨ – ૧૨.૫૦
શુભઃ ૧૫.૪૭ – ૧૭.૧૫
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૫ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૫૦
અમૃતઃ ૨૪.૫૦ – ૨૬.૨૧
ચલઃ ૨૬.૨૧ – ૨૭.૫૩
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે, અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.
“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)