Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૬ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 06 July 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 06 July 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૬ જુલાઈ ૨૦૨૪, શનિવાર

“તિથિ” – અષાઢ સુદ એકમ

“દિન મહીમા”
અષાડી ગુપ્ત નવરાત્રી શરૂ, કચ્છી હાલારી નવું વર્ષ ૨૦૮૧ શરૂ, ઘટ્ટસ્થાપના, શુક્ર કર્ક રાશીમાં ર૮ઃ૩૧

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૫ થી ૧૧.૦૪

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૨.૩૩)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૩૩ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૨.૩૩)
રાત્રે ૧૦.૩૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૬ – ૯.૨૫
ચલઃ ૧૨.૪૩ – ૧૪.૨૨
લાભઃ ૧૪.૨૨ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૨
અમૃતઃ ૨૩.૨૨ – ૨૪.૪૩
ચલઃ ૨૪.૪૩ – ૨૬.૦૫
લાભઃ ૨૮.૪૭ – ૩૦.૦૮

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૪ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૩ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Shani Dev Blessings Three Zodiacs ન્યાયના દેવતા શનિદેવ થશે માર્ગી ૨૪૧ દિવસ રહેશે શુભ પ્રભાવ; આ ત્રણ રાશિ પર રહેશે વિશેષ કૃપા, રાતોરાત બનશે ધનવાન
Exit mobile version