Today’s Horoscope : આજે ૦૬ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Zalak Parikh
todays horoscope today 12 may 2024 know todays horoscope prediction and almanac

Today’s Horoscope : આજનો દિવસ

૬ મે ૨૦૨૪, સોમવાર

 

“તિથિ” – ચૈત્ર વદ તેરસ

 

“દિન મહીમા”

શિવરાત્રી, પંચક ઉતરે ૧૭:૪૪, શિતલા તેરસ, શિતલા માતાજી મેળો-કચ્છ, જૈન અનંતનાથ જન્મ કલ્યાણક, ગુરૂનો અસ્ત પશ્ચિમે, વિષ્ટી ૧૪:૪૨થી ૨૫ઃ૧૧ 

 

“સુર્યોદય” – ૬.૦૮ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૧ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૭.૪૫ થી ૯.૨૨

 

“ચંદ્ર” – મીન, મેષ (૧૭.૪૨)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૪૨ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

 

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૭.૪૨)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૭.૪૨)

સાંજે ૫.૪૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૦૯ – ૭.૪૫

શુભઃ ૯.૨૨ – ૧૦.૫૯

ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૮

લાભઃ ૧૫.૪૮ – ૧૭.૨૫

અમૃતઃ ૧૭.૨૫ – ૧૯.૦૧

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૦૧ – ૨૦.૨૫

લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

શુભઃ ૨૫.૫૮ – ૨૭.૨૨

અમૃતઃ ૨૭.૨૨ – ૨૮.૪૫

ચલઃ ૨૮.૪૫ – ૩૦.૦૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

 

“સિંહઃ”(મ,ટ)-

આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More