Today’s Horoscope : આજે ૦૭ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Zalak Parikh
todays horoscope today 12 may 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૭ મે ૨૦૨૪ , મંગળવાર

 

“તિથિ” – ચૈત્ર વદ ચૌદસ

 

“દિન મહીમા”

દર્શઅમાસ, ભૌમાશ્વિની અમૃતસિધ્ધિ યોગ ૧૫:૩૪ સુધી, શ્રી રવિન્દ્રનાથ ટાગોર જયંતિ, જૈન કંથુનાથ જન્મ, જૈન અનંતનાથ દિક્ષા-કેવળજ્ઞાન

 

“સુર્યોદય” – ૬.૦૮ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૧ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૮ થી ૧૭.૨૫

 

“ચંદ્ર” – મેષ

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૧૫.૩૧)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૨૨ – ૧૦.૫૮

લાભઃ ૧૦.૫૮ – ૧૨.૩૫

અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૫ – ૨૧.૪૮

શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૮

ચલઃ ૨૫.૫૮ – ૨૭.૨૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા  રહે, સાંજ ખુશનુમા વીતે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

 

“તુલાઃ”(ર,ત)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More