Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૮ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 08 april 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 08 april 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૮ એપ્રિલ ૨૦૨૪, સોમવાર

“તિથિ” – અમાસ

“દિન મહીમા”
દર્શ અમાસ, સોમવતી અમાસ ૨૩:૫ર સુધી, ખગ્રાસ સૂર્યગ્રહણ-ભારતમાં દેખાશે નહિં, પંચક, અન્વાધાન, મન્વાદી, જૈન અનંતનાથ દિક્ષા-કે.જ્ઞાન

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૦૧ થી ૯.૩૪

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૦.૧૧)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 
અમૃતઃ ૬.૨૮ – ૮.૦૧

શુભઃ ૯.૩૪ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૧૩ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૦
અમૃતઃ ૧૭.૨૦ – ૧૮.૫૩

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૪૦
શુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૩
અમૃતઃ ૨૭.૩૩ – ૨૯.૦૦
ચલઃ ૨૯.૦૦ – ૩૦.૨૭

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ketu Gochar 2026 દિવાળી પછી બદલાશે કેતુની ચાલ ૬ રાશિઓની ચમકશે કિસ્મત, નોકરી અને વેપારમાં થશે મોટો ધનલાભ
Exit mobile version