Site icon

Today’s Horoscope : આજે ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 08 February 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 08 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : આજનો દિવસ

Join Our WhatsApp Community

૮ ફેબ્રુઆરી ૨૦૨૪, ગુરૂવાર

“તિથિ” – પોષ વદ તેરસ

“દિન મહીમા”
જૈન મેરૂ ત્રયોદશી, કાલી પૂજા-બંગાલ, વ્યતિપાત ૨૩:૧૦થી, વિષ્ટી ૧૧:૧૭ થી ૨૧:૪૩, શિવરાત્રી, શિવચતુર્દશી વ્રત, ઋષભદેવ મોક્ષ, મુ.શબેમિરાજ, સ્થિરયોગ સૂ.ઉ.થી ૨૬:૧૫

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૮ થી ૧૫.૪૩

“ચંદ્ર” – ધનુ, મકર (૧૦.૦૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૦૩ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૦૩)
સવારે ૧૦.૦૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૨ – ૮.૩૭
ચલઃ ૧૧.૨૭ – ૧૨.૫૩
લાભઃ ૧૨.૫૩ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૦૯ – ૧૮.૩૪

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૩૪ – ૨૦.૦૮
ચલઃ ૨૦.૦૮ – ૨૧.૪૩
લાભઃ ૨૪.૫૩ – ૨૬.૨૭
શુભઃ ૨૮.૦૨ – ૨૯.૩૭
અમૃતઃ ૨૯.૩૭ – ૩૧.૧૧

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version