Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૦૮ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope today 08 may 2024 know todays horoscope prediction and almanac

todays horoscope today 08 may 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૮ મે ૨૦૨૪, બુધવાર

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

સર્વપિતૃ અમાસ, પિતૃ તર્પણ ત્રીવેણી સંગમ-સોમનાથ, રેડક્રોસ દિન, સિધ્ધિયોગ ૧૩:૩૫ થી શ્રી શુકદેવજી જયંતિ

 

“સુર્યોદય” – ૬.૦૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૫ થી ૧૪.૧૨

 

“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૯.૦૫)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૫ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૧૩.૩૨)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૯.૦૫)

સાંજે ૭.૦૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૦૮ – ૭.૪૫

અમૃતઃ ૭.૪૫ – ૯.૨૧

શુભઃ ૧૦.૫૮ – ૧૨.૩૫

ચલઃ ૧૫.૪૯ – ૧૭.૨૫

લાભઃ ૧૭.૨૫ – ૧૯.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૫ – ૨૧.૪૯

અમૃતઃ ૨૧.૪૯ – ૨૩.૧૨

ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

લાભઃ ૨૭.૨૧ – ૨૮.૪૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

 

“મકરઃ”(ખ,જ)-

વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.


Saturn Retrograde July 27 Impact ૨૭ જુલાઈથી ન્યાયના દેવતા શનિ થશે વક્રી, આ ૫ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit in Mrigashira Nakshatra ૨૪ જુલાઈએ મંગળ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ ૪ રાશીઓનું ભાગ્ય ચમકશે; પ્રમોશન અને સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version