Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૮ મે ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 08 May 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 08 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope  

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૮ મે ૨૦૨૫, ગુરૂવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – વૈશાખ સુદ અગિયારસ

“દિન મહીમા”
મોહિની એકાદશી (ગૌમુત્ર),શ્રી લક્ષ્મીનારાયણ એકાદશી,શ્રી ગૌત્તમ સ્વામિ દિક્ષા દિન (જૈન), રૂકમણી-પરશુરામ દ્વાદશી, ચતુર્વિધ સંઘની સ્થાપના (૨૫૮૧), વિષ્ટિ ૧૨-૩૦ સુધી, વ્રજમૂશળયોગ ૦૬-૧૨થી ૨૧-૦૭.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૨ થી ૧૫.૪૯

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૨૧.૦૫)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૮ – ૭.૪૫
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
અમૃતઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
શુભઃ ૧૭.૨૫ – ૧૯.૦૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૨ – ૨૦.૨૫
ચલઃ ૨૦.૨૫ – ૨૧.૪૮
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૨૧ – ૨૮.૪૪
અમૃતઃ ૨૮.૪૪ – ૩૦.૦૮

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“તુલાઃ”(ર,ત)-
લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

“મકરઃ”(ખ,જ)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

 

Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ: ૨ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Missed Shradh Remedies પિતૃપક્ષમાં શ્રાદ્ધ ચૂકી ગયા હો તો ચિંતા ન કરશો આ સરળ ઉપાયોથી મેળવો પિતૃઓના આશીર્વાદ
Exit mobile version