Today’s Horoscope : આજે ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 09 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : આજનો દિવસ

 ૯ ફેબ્રુઆરી ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – પોષ વદ ચૌદસ

“દિન મહીમા”
અમાસ ક્ષય તિથી, દર્શઅમાસ, મૌની અમાસ, ત્રીવેણી અમાસ, દેવપિતૃકાર્ય અમાસ, જૈન શ્રેયાંશનાથ કે.જ્ઞાન, અન્વાધાન, વ્યતિપાત ૧૯:૦૭ સુધી, મહોદયપર્વ ૦૮:૦૪થી ૧૯:૦૮

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૭ થી ૧૨.૫૩

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૨૩.૨૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૧ – ૮.૩૭
લાભઃ ૮.૩૭ – ૧૦.૦૨
અમૃતઃ ૧૦.૦૨ – ૧૧.૨૭
શુભઃ ૧૨.૫૩ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૦૯ – ૧૮.૩૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૩ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૫૩ – ૨૬.૨૭
અમૃતઃ ૨૬.૨૭ – ૨૮.૦૨
ચલઃ ૨૮.૦૨ – ૨૯.૩૬

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More