Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧ જુલાઈ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 28 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 28 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧ જુલાઈ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – અષાઢ સુદ છઠ્ઠ

“દિન મહીમા”
કસુંબા છઠ્ઠ, કુમાર છઠ્ઠ, કર્દમ ષષ્ઠી, વિવસ્વત સપ્તમી, રવિયોગ ૦૮:૫૪ સુધી, જૈન મહાવીર સ્વામી ચ્યવન કલ્યાણક, ડોકટર્સ ડે, સી.એ. દિવસ

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૦૧ થી ૧૭.૪૦

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૫.૨૨)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૨૨ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૮.૫૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૫.૨૨)
બપોરે ૩.૨૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૪ – ૧૧.૦૩
લાભઃ ૧૧.૦૩ – ૧૨.૪૨
અમૃતઃ ૧૨.૪૨ – ૧૪.૨૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૨ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૦૩
ચલઃ ૨૬.૦૩ – ૨૭.૨૪

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Budh Gochar 2026 બુધનું ગોચર થતાં ૫ રાશિઓ માટે શરૂ થયો ગોલ્ડન ટાઈમ, આ તારીખ સુધી મળશે અઢળક આર્થિક લાભ અને સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૫ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version