Today’s Horoscope : આજે ૧ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 1 September 2024, know today's horoscope and horoscope.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :  

આજનો દિવસ

૧ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવાર

“તિથિ” – શ્રાવણ વદ ચૌદસ

“દિન મહીમા”

શિવરાત્રી, અઘોરા ચતુર્દશી, કૈલાશયાત્રા, કાકાવલ્લભજી ઉ.નાથદ્વારા, યમઘંટ યોગ ૨૧:૪૯થી, જૈન પર્યુષણ પ્રારંભ (પં.પક્ષ), બાળાભોળા આરાવારા શરૂ, વિષ્ટી ૧૬:૨૯ સુધી

“સુર્યોદય” – ૬.૨૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૮ થી ૧૮.૫૨

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૧.૪૭)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૪૭ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૨૧.૪૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૧.૪૭)

રાત્રે ૯.૪૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 

ચલઃ ૭.૫૮ – ૯.૩૧

લાભઃ ૯.૩૧ – ૧૧.૦૫

અમૃતઃ ૧૧.૦૫ – ૧૨.૩૮

શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૫

 રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૮.૫૨ – ૨૦.૧૮

અમૃતઃ ૨૦.૧૮ – ૨૧.૪૫

ચલઃ ૨૧.૪૫ – ૨૩.૧૨

લાભઃ ૨૬.૦૫ – ૨૭.૩૨

શુભઃ ૨૮.૫૮ – ૩૦.૨૫

Today’s Horoscope : રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

( Zodiac Sign ) મિથુનઃ“(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે  .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More