News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૦ એપ્રિલ ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧
“તિથિ” – ચૈત્ર સુદ તેરસ
“દિન મહીમા”
અનંત ત્રયોદશી, શ્રી મહાવિર જન્મ કલ્યાણક (૨૬૨૪), રવિયોગ ૧૨-૨૫થી, પ્રદોષ, શ્રી યોગીજી મહારાજ દિક્ષા દિન (સ્વા.), વ્રજમૂશળયોગ ૧૨-૨૫થી ૩૦-૩૨.
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૫૩ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૧૩ થી ૧૫.૪૭
“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૯.૦૩)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૩ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.
“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૧૨.૨૩)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૯.૦૩)
સાંજે ૭.૦૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૬ – ૭.૫૯
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૩
શુભઃ ૧૭.૨૦ – ૧૮.૫૩
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
ચલઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
લાભઃ ૨૪.૩૯ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૯
અમૃતઃ ૨૮.૫૯ – ૩૦.૨૫
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
“સિંહઃ”(મ,ટ)-
અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.
“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
 
			         
			         
                                                        