Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ ત્રીજ તિથિ છે

todays horoscope today 10 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 10 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

 Today’s Horoscope : આજનો દિવસ

૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો વદ ત્રીજ

 

“દિન મહીમા”

સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૦:૩૨, શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ, પંચક ઉતરે ૧૬:૦૪, મુ.ઇદે મૌલુદ, ત્રીજ-ચોથનું શ્રાધ્ધ, દામોદરજી ઉ.મથુરા, ધર્મદેવનું શ્રાધ્ધ, દગ્ધયોગ અને વિષ્ટી ૧૫:૩૯ સુધી

 

“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૪૪ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૫ થી ૧૪.૦૭

 

“ચંદ્ર” – મીન, મેષ (૧૬.૦૨) 

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૦૨ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

 

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૬.૦૨)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૬.૦૨)

સાંજે ૪.૦૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૨૬ – ૭.૫૯

અમૃતઃ ૭.૫૯ – ૯.૩૧

શુભઃ ૧૧.૦૩ – ૧૨.૩૫

ચલઃ ૧૫.૪૦ – ૧૭.૧૨

લાભઃ ૧૭.૧૨ – ૧૮.૪૪

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૧૨ – ૨૧.૪૦

અમૃતઃ ૨૧.૪૦ – ૨૩.૦૮

ચલઃ ૨૩.૦૮ – ૨૪.૩૫

લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Guru Brihaspati Nakshatra Gochar 2026 દેવગુરુ બૃહસ્પતિ કરશે નક્ષત્ર પરિવર્તન, ૮ ઓક્ટોબરથી ૩ રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય
Exit mobile version