Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ ચૌદસ છે

todays horoscope today 10 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 10 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ ચૌદસ

 

“દિન મહીમા”

દર્શઅમાસ, કૃશગ્રાહિણી અમાસ, પીઠોરી અમાસ, ભાદરવી અમાસ, દેવપિતૃકાર્ય અમાસ, માતૃઅમાસ, હર્ષલ વક્રી, કાકાવલ્લભજી ઉત્સવ (નાથદ્વારા)

 

“સુર્યોદય” – ૦૬.૨૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૪(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૦૮ થી ૧૫.૪૦

 

“ચંદ્ર” – સિંહ

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – માઘ, પૂર્વ ફાલ્ગુની (૧૪.૦૩)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે. 

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૨૬ – ૦૭.૫૯

ચલઃ ૧૧.૦૩ – ૧૨.૩૫

લાભઃ ૧૨.૩૫ – ૧૪.૦૮

શુભઃ ૧૭.૧૨ – ૧૮.૪૪

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૪૪ – ૨૦.૧૨

ચલઃ ૨૦.૧૨ – ૨૧.૪૦

લાભઃ ૨૪.૩૫ – ૨૬.૦૩

શુભઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

અમૃતઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન. 

 

“કર્કઃ”(ડ,હ)-

પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો. 

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.   

 

“તુલાઃ”(ર,ત)-

નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રીવર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દિવસ. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે. 

 

“મકરઃ”(ખ,જ)-

કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version