Today’s Horoscope : આજે 10 નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજે 10 નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Zalak Parikh
todays horoscope today 10th november-2023-know-todays-horoscope prediction andalmanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૧૦ નવેમ્બર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – આસો વદ બારસ

“દિન મહીમા”
ધનતેરસ, ધનવંતરી જયંતિ, ધન પૂજન, યમદિપ દાન, પ્રદોષ, પ્રદોષ વ્રત, રાષ્ટ્રીય પરિવહન દિવસ

“સુર્યોદય” – ૬.૪૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૨૨

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૨૪.૦૭)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૪ – ૮.૦૯
લાભઃ ૮.૦૯ – ૯.૩૩
અમૃતઃ ૯.૩૩ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
ચલઃ ૧૬.૩૬ – ૧૮.૦૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
શુભઃ ૨૪.૨૨ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૩૪
ચલઃ ૨૭.૩૪ – ૨૯.૦૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More