Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ વદ આઠમ છે

todays horoscope today 11 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ફાગણ વદ આઠમ

 

“દિન મહીમા”

કાલાષ્ટમી, શિતલાષ્ટમી, જૈન આદિનાથ જન્મ-દિક્ષા કલ્યાણક, જૈન વર્ષીતપ પ્રારંભ, વિછુંડો ઉતરે ૨૨ઃ૦૧, ગુરુમાર્ગી યમઘંટયોગ ૨૨ઃ૦૧થી, મુ.શહાદતે હઝરત અલી

 

“સુર્યોદય” – ૦૬.૫૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૯ થી ૧૪.૧૮

 

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ(૨૧.૫૯)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૫૯ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ(૨૧.૫૯)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૧.૫૯)

રાત્રે ૯.૫૯ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૫૧ – ૦૮.૨૧ 

અમૃતઃ ૦૮.૨૧ – ૦૯.૫૦

શુભઃ ૧૧.૧૯ – ૧૨.૪૯

ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૭

લાભઃ ૧૭.૧૭ – ૧૮.૪૬

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૧૬ – ૨૧.૪૭ 

અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૮

ચલઃ ૨૩.૧૮ – ૨૪.૪૮ 

લાભઃ ૨૭.૪૯ – ૨૯.૨૦ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

 

Astro Analysis | તમે પણ પહેરો છો પિત્તળ કે સ્ટીલનું કડું? તો આ ભૂલોને કારણે ઘટી શકે છે તેની અસર; જાણી લો સાચી રીત
Vastu Tips Yellow Mustard। આર્થિક તંગી અને પારિવારિક કલેશથી મળશે મુક્તિ! આજે જ ઘરના આ ખૂણામાં રાખી દો પીળી રાઈ, જુઓ ચમત્કાર
Today’s Horoscope : આજનો દિવસ:૯ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Roti Vastu Tips। ચમત્કારી ઉપાય! વાસી રોટલી ફેંકવાની ભૂલ ક્યારેય ન કરતા, જ્યોતિષના આ ૩ ઉપાયોથી રાહુકેતુના દોષ થશે શાંત અને ઘરમાં વધશે સુખસમૃદ્ધિ
Exit mobile version