Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અમાસ છે

todays horoscope today 11 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 11 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

પવિત્ર શ્રાવણ માસ સમાપ્ત, નકલંગ મેળો-ભાવનગર, શિવ પાર્થેશ્વર પૂજન સમાપ્ત, આરાવારા પૂરા, નકતવ્રત પૂરા, સિદ્ધિયોગ ૧૩ઃ૧૭ સુધી, સંતવિનોબાભાવે જયંતિ, જીવંતિકા વ્રત

 

“સુર્યોદય” – ૦૬.૨૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૩ થી ૧૨.૩૫

 

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૯.૦૭)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૭ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૧૩.૧૫)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૯.૦૭)

સાંજે ૭.૦૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૨૬ – ૭.૫૯

લાભઃ ૭.૫૯ – ૯.૩૧

અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૩

શુભઃ ૧૨.૩૫ – ૧૪.૦૭

ચલઃ ૧૭.૧૧ – ૧૮.૪૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૩૯ – ૨૩.૦૭

શુભઃ ૨૪.૩૫ – ૨૬.૦૩

અમૃતઃ ૨૬.૦૩ – ૨૭.૩૧

ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

 

“સિંહઃ”(મ,ટ)-

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

 

“તુલાઃ”(ર,ત)-

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Dhanteras 2026 Buying Restrictions ધનતેરસ પર ભૂલથી પણ ન કરો આ ૭ વસ્તુઓની લેવડદેવડ, ઘરમાંથી જતી રહેશે બરકત
Surya Nakshatra Gochar સૂર્યનું રાહુના નક્ષત્રમાં ગોચર, ધનતેરસ સુધી આ ૫ રાશિઓ પર વરસશે ધનસંપત્તિ
November Career Horoscope 2026 શનિગુરુ અને સૂર્યની શુભ સ્થિતિથી ૫ રાશિઓ માટે સુવર્ણ કાળ; નોકરીવેપારમાં અણધારી સફળતાના યોગ
Exit mobile version