Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૨ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 12 april 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 12 april 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૨ એપ્રિલ ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – ચૈત્ર સુદ ચોથ

“દિન મહીમા”
વિનાચક ચતુર્થી, દમનક ચતુર્થી, યમઘંટ યોગ ૨૪:૫૧ સુધી, પા.આદર શરૂ, રોહિણી, વિષ્ટી ૧૩:૧૩ સુધી, કુમારયોગ ૧૩:૧૩થી ૨૪:૫૧, રવિયોગ ૨૪:૫૧થી

“સુર્યોદય” – ૬.૨૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૬ થી ૧૨.૩૯

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 
ચલઃ ૬.૨૪ – ૭.૫૮

લાભઃ ૭.૫૮ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૬
શુભઃ ૧૨.૩૯ – ૧૪.૧૩
ચલઃ ૧૭.૨૦ – ૧૮.૫૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
શુભઃ ૨૪.૩૯ – ૨૬.૦૫
અમૃતઃ ૨૬.૦૫ – ૨૭.૩૧
ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૭

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dev Uthani Ekadashi 2026 Cautious Zodiac Signs દેવઉઠી અગિયારસથી શરૂ થશે કસોટીનો સમય વૃષભ અને મીન સહિત 3 રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવા આ કામ
Mangal Gochar 2026 Lucky Zodiac Signs ગ્રહોનો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’ 5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા, ખુલશે પ્રગતિના દ્વાર!
Exit mobile version