Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 13 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 13 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૧૩ ડિસેમ્બર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – માગશર સુદ એકમ

“દિન મહીમા”
માગશર માસ આરંભ, માર્તંડ ભૈરવષઙરાત્રોત્સવ પ્રારંભ, જવાળામુખીયોગ ૧૧:૦૫ થી ૨૭:૧૦, વિછુંડો ઉતરે ૧૧:૦૫, કુમારયોગ અને યમઘંટ યોગ ૧૧:૦૫ થી સૂ.ઉ., બુધવક્રી ૧૨ઃ૪૦

“સુર્યોદય” – ૭.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૩ થી ૧૩.૫૫

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૧.૦૪)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૦૪ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૧.૦૪)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૧.૦૪)
સવારે ૧૧.૦૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૪ – ૮.૨૬
અમૃતઃ ૮.૨૬ – ૯.૪૮
શુભઃ ૧૧.૧૦ – ૧૨.૩૩
ચલઃ ૧૫.૧૭ – ૧૬.૩૯
લાભઃ ૧૬.૩૯ – ૧૮.૦૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૯ – ૨૧.૧૭
અમૃતઃ ૨૧.૧૭ – ૨૨.૫૫
ચલઃ ૨૨.૫૫ – ૨૪.૩૩
લાભઃ ૨૭.૪૯ – ૨૯.૨૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

 

Nav Pancham Yog Astrology નવપંચમ યોગ આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર, ધનલાભના પ્રબળ યોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version