News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૩ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – પોષ વદ દશમ
“દિન મહીમા”
“ષોષ દશમી, લોહરી (ઉત્તર ભારત), વિષ્ટી ૧૫:૧૮ સુધી પિળી ઘટા-શ્રીનાથજી, વિછુંડો બેસે ૧૭ઃ૨૨ થી, કુમારયોગ ૨૪:૦૭ સુધી”
“સુર્યોદય” – ૭.૧૫(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૧૮(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૫.૩૩ થી ૧૬.૫૬
“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૭.૨૦)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૨૦ સુધી તુલા રહેશે ત્યારબાદ રાશી વૃશ્ચિક રહેશે.
“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૨૪.૦૫)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૭.૨૦)
સાંજે ૫.૨૦ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૧૦.૦૨ – ૧૧.૨૪
લાભઃ ૧૧.૨૪ – ૧૨.૪૭
અમૃતઃ ૧૨.૪૭ – ૧૪.૧૦
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૬ – ૨૧.૩૩
શુભઃ ૨૩.૧૦ – ૨૪.૪૭
અમૃતઃ ૨૪.૪૭ – ૨૬.૨૪
ચલઃ ૨૬.૨૪ – ૨૮.૦૨
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો. આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.