Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 14 February 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 14 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : આજનો દિવસ

Join Our WhatsApp Channel

 ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪, બુધવાર

“તિથિ” – મહા સુદ પાંચમ

“દિન મહીમા”
વસંતપંચમી, શ્રી/ મદન પંચમી, સરસ્વતિ પૂજન, શિક્ષાપત્રી દિન, પંચક ઉતરે ૧૦:૪૪, કેશરભવાની ચહેરમા જયંતિ, આચાર્ચ સુંદરસાહેબ જયંતિ, શંખેશ્વર વર્ષગાંઠ, વેલેન્ટાઇન ડે, રવિયોગ ૧૦:૪૩થી, કુમારયોગ ૧૦:૪૩થી સૂ.ઉ.

“સુર્યોદય” – ૭.૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૫૩ થી ૧૪.૧૯

“ચંદ્ર” – મીન, મેષ (૧૦.૪૨)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૪૨ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૦.૪૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૦.૪૨)
સવારે ૧૦.૪૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૯ – ૮.૩૫
અમૃતઃ ૮.૩૫ – ૧૦.૦૧
શુભઃ ૧૧.૨૭ – ૧૨.૫૩
ચલઃ ૧૫.૪૫ – ૧૭.૧૧
લાભઃ ૧૭.૧૧ – ૧૮.૩૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૧ – ૨૧.૪૫
અમૃતઃ ૨૧.૪૫ – ૨૩.૧૯
ચલઃ ૨૩.૧૯ – ૨૪.૫૩
લાભઃ ૨૮.૦૦ – ૨૯.૩૪

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૪ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૩ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Shani Dev Blessings Three Zodiacs ન્યાયના દેવતા શનિદેવ થશે માર્ગી ૨૪૧ દિવસ રહેશે શુભ પ્રભાવ; આ ત્રણ રાશિ પર રહેશે વિશેષ કૃપા, રાતોરાત બનશે ધનવાન
Exit mobile version