Site icon

Today’s Horoscope : આજે ૧૪ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 14 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 14 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૪ માર્ચ ૨૦૨૪, ગુરૂવાર

“તિથિ” – ફાગણ સુદ પાંચમ

“દિન મહીમા”
યાજ્ઞવલ્કલ્ય જયંતિ, સતીમાતા જયંતિ-ધરમપૂર, મીનારખ કમુહર્તા બેઠાં, સૂર્ય મીન રાશીમાં, મીનસંક્રાતિ ૧૨:૩૭, મુ.૧૫મહર્ધ, સંક્રાતિ પૂ.કાળ ૧૨:૩૭થી સૂ.અ, જવાળામુખીયોગ ૧૬:૫૬સુધી

“સુર્યોદય” – ૬.૪૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૭ થી ૧૫.૪૭

“ચંદ્ર” – મેષ, વૃષભ (૨૨.૩૮)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૩૮ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૧૬.૫૪)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૨.૩૮)
રાત્રે ૧૦.૩૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac )
શુભઃ ૬.૪૮ – ૮.૧૮
ચલઃ ૧૧.૧૮ – ૧૨.૪૮
લાભઃ ૧૨.૪૮ – ૧૪.૧૭
શુભઃ ૧૭.૧૭ – ૧૮.૪૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૭ – ૨૦.૧૭
ચલઃ ૨૦.૧૭ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૭ – ૨૬.૧૭
શુભઃ ૨૭.૪૭ – ૨૯.૧૮
અમૃતઃ ૨૯.૧૮ – ૩૦.૪૮

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Grahan 2025: સર્વપિતૃ અમાવસ્યાના દિવસે લાગશે સૂર્ય ગ્રહણ, જાણો તે દિવસે શું રાખવું ધ્યાન
Badrinath Dham: જાણો કેમ બદ્રીનાથ ધામ માં કૂતરાઓ નથી ભસતા,શું છે તેનું રહસ્ય અને પ્રાકૃતિક નિયમો!
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Pitrupaksh 2025: પિતૃપક્ષ માં શા માટે મનાવવામાં આવે છે કુંવારા પંચમી, માતૃનવમી અને સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ
Exit mobile version