Today’s Horoscope : આજે ૧૪ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 14 may 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

આજનો દિવસ
૧૪ મે ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – વૈશાખ સુદ સાતમ

“દિન મહીમા”
ગંગા સાતમ, ગંગાજી પ્રાગ્ટય, ગંગા પૂજન, વ્યતિપાત-મહાપાત ૨૭:૫૩ થી, જૈન ધર્મનાથ ચ્યવન, સૂર્ય વૃષભમાં, વૃષભ સંક્રાતિ ૧૭:૫૪, સ્વામી.મંદિર પાટોત્સવ-શાહીબાગ-અમદાવાદ, રવિયોગ-રાજયોગ ૧૩:૦૫ સુધી, વિષ્ટી ૨૮:૨૦થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૦ થી ૧૭.૨૭

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૩.૦૪)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૦ – ૧૦.૫૮
લાભઃ ૧૦.૫૮ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૭ – ૨૧.૫૦
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૨૦

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More