Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૪ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ બારસ છે

todays horoscope today 14 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 14 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૪ મે ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ વદ બારસ

 

“દિન મહીમા”

પ્રદોષ, પ્રદોષ વ્રત, વટ સાવિત્રી વ્રતારંભ, પંચક ઉતરે ૨૨ઃ૩૪, બુધ વૃષભમાં ૨૪ઃ૩૩, યોગીજી મહારાજ પ્રાગ્ટયોત્સવ સંવત ૧૯૪૮-ધારી, સ્થિરયોગ ૧૧ઃ૨૨થી ૨૨ઃ૩૪, શુક્ર મિથુનમાં ૧૦ઃ૫૪

 

“સુર્યોદય” – ૦૬.૦૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૪(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૨ થી ૧૫.૫૦

 

“ચંદ્ર” – મીન, મેષ(૨૨.૩૩)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૩૩ સુધી મીન રહેશે ત્યારબાદ રાશી મેષ હેશે.

 

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની(૨૨.૩૩)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૨.૩૩)

રાત્રે ૧૦.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૦૬ – ૦૭.૪૩

ચલઃ ૧૦.૫૮ – ૧૨.૩૫

લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

શુભઃ ૧૭.૨૭ – ૧૯.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૦૪ – ૨૦.૨૭

ચલઃ ૨૦.૨૭ – ૨૧.૫૦

લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭

શુભઃ ૨૭.૨૦ – ૨૮.૪૩

અમૃતઃ ૨૮.૪૩ – ૩૦.૦૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2026 Donation Rules શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ આ ૫ વસ્તુઓનું દાન ન કરવું, શાસ્ત્રોમાં છે મનાઈ; દાન કરવાનું ટાળો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Exit mobile version