Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૫ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ ત્રીજ છે

todays horoscope today 15 August 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 15 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૫ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ સુદ ત્રીજ

 

“દિન મહીમા”

હરિયાળી ત્રીજ, મધુશ્રવા/ઠકુરાણી ત્રીજ, સુકૃત/સિંઘારા ત્રીજ, સુર્વણગૈરી વ્રત, વિષ્ટી ૨૯ઃ૦૯, રવિયોગ ૨૭ઃ૨૬ સુધી, સ્વાતંત્ર્ય દિવસ, પતેતી-પારસી વર્ષ ૧૩૯૬, અશ્વસ્થ મારુતિ પૂજન, યમઘંટયોગ, સ્થિરયોગ

 

“સુર્યોદય” – ૦૬.૨૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૩૨ થી ૧૧.૦૭

 

“ચંદ્ર” – સિંહ, કન્યા(૦૯.૩૩)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૯.૩૩ સુધી સિંહ રહેશે ત્યારબાદ રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૦૯.૩૩)

સવારે ૦૯.૩૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૬ – ૦૯.૩૨

ચલઃ ૧૨.૪૩ – ૧૪.૧૮

લાભઃ ૧૪.૧૮ – ૧૫.૫૪

અમૃતઃ ૧૫.૫૪ – ૧૭.૩૦

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૦૫ – ૨૦.૩૦

શુભઃ ૨૧.૫૪ – ૨૩.૧૯

અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૪૩

ચલઃ ૨૪.૪૩ – ૨૬.૦૭

લાભઃ ૨૮.૫૬ – ૩૦.૨૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવામાં કાળજી રાખવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ઈષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

 

“મકરઃ”(ખ,જ)-

કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2026 Donation Rules શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ આ ૫ વસ્તુઓનું દાન ન કરવું, શાસ્ત્રોમાં છે મનાઈ; દાન કરવાનું ટાળો
Exit mobile version