Today’s Horoscope : આજે ૧૫ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 15 January 2024, know today's horoscope prediction and almanac (2)

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ

૧૫ જાન્યુઆરી ૨૦૨૪, સોમવાર

“તિથિ” – પોષ સુદ પાંચમ

“દિન મહીમા”
પંચક, સંક્રાતિ પૂ.કાળ સૂર્યોદય થી સૂર્યાસ્ત, કુમારચોગ ૦૮:૦૭થી ૩૦:૧૦, કરિદિન, સશસ્ત્ર સેના દિવસ, રવિયોગ ૦૮:૦૭ સુધી

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૯ થી ૧૦.૦૨

“ચંદ્ર” – કુંભ, મીન (૨૪.૩૬)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૩૬ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૮.૦૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૪.૩૬)
રાત્રે ૧૨.૩૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૬ – ૮.૩૯
શુભઃ ૧૦.૦૨ – ૧૧.૨૫
ચલઃ ૧૪.૧૧ – ૧૫.૩૪
લાભઃ ૧૫.૩૪ – ૧૬.૫૭
અમૃતઃ ૧૬.૫૭ – ૧૮.૨૦

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૨૦ – ૧૯.૫૭
લાભઃ ૨૩.૧૧ – ૨૪.૪૮
શુભઃ ૨૬.૨૫ – ૨૮.૦૨
અમૃતઃ ૨૮.૦૨ – ૨૯.૩૯
ચલઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More