News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૫ જૂન ૨૦૨૪, શનિવાર
“તિથિ” – જેઠ સુદ નોમ
“દિન મહીમા”
મહેશ નવમી, બ્રહ્માણી પૂજન, હરિનોમ,સ્થિરયોગ ૦૮:૧૪ સુધી, યમઘંટ યોગ ૦૮:૧૪થી ગીરધરલાલજી ઉત્સવ-કોટા, જૈન વાસુપૂજય સ્વામી ચ્યવન,સંક્રાતિપૂ.કાળ સૂ.ઉ.થી ૧૨:૪૮, દગ્ધયોગ ૨૬:૩૩ સુધી, રવિયોગ ૦૮:૧૪થી
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૦૨ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭.૧૬ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૨૧ થી ૧૦.૫૯
“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.
“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૮.૧૨)
“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૧ – ૯.૨૧
ચલઃ ૧૨.૩૯ – ૧૪.૧૮
લાભઃ ૧૪.૧૮ – ૧૫.૫૮
અમૃતઃ ૧૫.૫૮ – ૧૭.૩૭
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૬ – ૨૦.૩૭
શુભઃ ૨૧.૫૮ – ૨૩.૧૮
અમૃતઃ ૨૩.૧૮ – ૨૪.૩૯
ચલઃ ૨૪.૩૯ – ૨૫.૫૯
લાભઃ ૨૮.૪૧ – ૩૦.૦૨
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.
“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.
“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.
“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.
“મકરઃ”(ખ,જ)-
ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)