Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૫ મે ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ તેરસ, ચૌદસ છે

todays horoscope today 15 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 15 May 2026 know todays horoscope prediction and almanac

Today’s Horoscope : આજનો દિવસ

૧૫ મે ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ વદ તેરસ, ચૌદસ

 

“દિન મહીમા”

શિવરાત્રી, સાવિત્રી ચૌદશ, જૈન શાંતિનાથ જન્મ-દિક્ષા-મોક્ષ, આંતર રાષ્ટ્રીય પરિવાર દિન, ૧૪નો ક્ષય, વૃષભ સંક્રાતિ પૂ. કાળ ૦૬ઃ૨૩ થી ૧૨ઃ૪૭, સૂર્ય વૃષભ રાશીમાં

 

“સુર્યોદય” – ૦૬.૦૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૪(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૩૫

 

“ચંદ્ર” – મેષ 

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી(૨૦.૧૩)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૦૫ – ૦૭.૪૩

લાભઃ ૦૭.૪૩ – ૦૯.૨૦

અમૃતઃ ૦૯.૨૦ – ૧૦.૫૮

શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

ચલઃ ૧૭.૨૭ – ૧૯.૦૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૫૦ – ૨૩.૧૨

શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭

અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૨૦

ચલઃ ૨૭.૨૦ – ૨૮.૪૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દિવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારી વર્ગને થોડી ઉતાર-ચઢાવ રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાયા કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવા પીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

 

Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2026 Donation Rules શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ આ ૫ વસ્તુઓનું દાન ન કરવું, શાસ્ત્રોમાં છે મનાઈ; દાન કરવાનું ટાળો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version